Local Heading

લેણદારને રિવોલ્વર બતાવીને ધમકી આપનારા ફાઈનાન્સર વિરુધ્ધ ફરિયાદ

વડોદરા – વ્યાજે આપેલા નાણા પાછા મેળવવા માટે લેણદાર ઉપર માથાભારે ફાઈનાન્સર અને તેના ભાઈએ હુમલો કરીને તેને રિવોલ્વર જેવુ હથિયાર બતાવીને તેના ગજવામાંથી રોકડા રુપિયા 20,000 કાઢી લીધા હતા.

ઉપરોક્ત બનાવ અંગે લેણદારની ફરિયાદને આધારે શહેર પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે ફાઈનાન્સર સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે. પકડાયેલા ફાઈનાન્સરમાં મયંક બ્રમ્હભટ્ટ અને તેનો ભાઈ સાગર બ્રમ્હભટ્ટનો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.

Related posts

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

पैसे नहीं दोगे तो तुम्हें परलोक भी नहीं जाने देंगे!

Sunil Kumar

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More