Local Heading

મતદાન કરવા માટે 22 વર્ષનો બિમાર યુવક એમ્બ્યુલન્સમાં આવ્યો

વડોદરા – લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં પાછીપાની નહીં કરવાની નીતિમાં યુવાનો અગ્રેસર રહ્યા હતા. વડોદરાની વાત કરીએ તો, 22 વર્ષનો જયરાજ રાજપૂત નામનો યુવક દવાખાનામાં દાખલ હતો. પરંતુ, આજે પોતાના મતદાનના અધિકારને ઉપયોગમાં લેવા માટે તે એમ્બ્યુલન્સમાં મતદાન મથક સુધી પહોંચી ગયો હતો.

મતદાન પ્રત્યેની તેની જાગૃતિને જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. જયરાજના હાથમાં સિરીંજ હતી અને તેને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. આવી પરિસ્થીતીમાં પણ તેણે મતદાન કરીને અન્ય લોકો માટે દાખલો પુરો પાડ્યો હતો. સ્વસ્થ હોવા છતાંય મતદાન માટે નહીં જનારા લોકો માટે જયરાજનું આ વિશેષ પગલુ ખરેખર પ્રેરણાદાયી બની રહે તેમ હતુ.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More