Local Heading

વડોદરા – બરાનપુરામાં 250 વ્યંડળોએ મતદાન કરીને જાગૃતિ દાખવી

વડોદરા – લોકસભાની ચુંટણીમાં વોટ આપવા માટે વ્યંડળ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરાની વાત કરીએ તો, શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા લગભગ 250 વ્યંડળો આજે મતદાન કરવા માટે ભારતી વિદ્યાલયમાં ઉમટી પડ્યાં હતા.

વ્યંડળ સમાજના લગભગ તમામ સદસ્યો આજે એકસાથે મતદાન માટે આવ્યા હતા. લોકશાહીમાં તેમની શ્રધ્ધા અને મતદાન અંગેની તેઓની જાગૃતિ વિષે જાણીને પોલિંગ બુથમાં બેઠેલા અધિકારીઓ દંગ રહી ગયા હતા. લગભગ 250 જેટલા વ્યંડળોને કતારમાં શિસ્તબધ્ધ ઉભેલા જોઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ ફેલાયો હતો અને તેમને જોઈને સ્ત્રી-પુરુષો પણ મતદાન માટે આગળ આવ્યા હતા. વ્યંડળોએ જાગૃતિ દાખવીને તમામ લોકોને વોટિંગ કરવાનો અનુરોધ કર્યો હતો.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More