Local Heading

વડોદરા પોલીસના ASIએ શરીર પર કેરોસીન છાંટી આગ ચાંપી દીધી – ગંભીર

વડોદરા – શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને સયાજીગંજ પોલીસ મથકમાં એ એસ આઈની ફરજ બજાવતા હસમુખભાઈ પરમારે માનસિક તણાવને લીધે શરીર ઉપર કેરોસીન છાંટીને આગ ચાંપી દેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

હસમુખભાઈએ ગઈકાલે પોતાના ઘરની અગાસી પર જઈને અગ્નિસ્નાન કરી લીધુ હતુ. આ બનાવની જાણ થતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત ગંભીર છે.

હસમુખભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતા અને તેમણે ચારેક દિવસથી રજા લીધી હતી. ચોંકાવનારી વાત એ હતી કે, જ્યારે હસમુખભાઈએ અગ્નિસ્નાન કર્યું ત્યારે તેઓ અગાસી ઉપર હતા અને તેમના ઘરની પાછળ રહેતી એક મહિલાએ તેમને સળગતી હાલતમાં જોતાં જ બૂમરાણ મચાવી હતી. જોકે, સમયસર જાણ થતાં તેઓ બચી ગયા હતા.

Related posts

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

बसपा के पूर्व मंत्री से मांगी गयी 22 करोड़ की रंगदारी, बच्चे के अपहरण की दी धमकी

Sunil Kumar

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More