Local Heading

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર સુરતની મુલાકાતે

સુરત – ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે ગઈકાલે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ભાજપના કાર્યાલય ઉપર કાર્યકરો અને નેતાઓ સાથે મિટીંગ યોજી હતી અને લોકસભાની ચુંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપે રાજ્યની 26 લોકસભા સીટો પૈકીની 20 સીટો પર સંકલન સમિતીની બેઠકો યોજી લીધી છે. આગામી લોકસભાની ચુંટણીને લઈને કાર્યકરો ઉત્સાહિત છે અને ભાજપ ફરી એકવાર ભારે બહુમતિથી જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઓમ માથુરે કહ્યુ હતુ કે, પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પ્રવેશથી ભાજપને કોઈ ફર્ક પડતો નથી. સીટોની વધઘટ થાય પણ ભાજપ જ બહુમતિથી સરકાર બનાવશે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

Related posts

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

વેકેશનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પાયો મજબૂત કરવા શિક્ષકોનું સમયદાન

Alkesh Vyas

વિશ્વામિત્રીના કોતરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, એક જુગારી પાસેથી છરો મળ્યો

Alkesh Vyas

મારા આડાસંબંધોની જાણ થતાં પતિ ઝઘડતો હતો એટલે મેં પ્રેમી સાથે મળીને તેને પતાવી દીધો…!

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More