Local Heading

સુરત – લોકસભાની ટિકીટ માટે સુરતમાં પાંચ નેતાઓની દાવેદારી

સુરત – લોકસભાની ચુંટણીનું બ્યુગલ ફુંકાતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ચુક્યો છે. ચુંટણી લડવા માટે ભાજપ અને

કોંગ્રેસ પક્ષના નેતાઓ થનગની રહ્યા છે.

ભાજપની વાત કરીએ તો, પક્ષના મોવડી મંડળે પ્રત્યેક લોકસભા સીટ ઉપર નિરીક્ષકો મુકીને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની પ્રક્રિયા શરુ

કરી છે. આજે સુરતમાં નિરીક્ષકોની ટીમ પહોંચી હતી અને તેઓએ લોકસભાની સીટ માટે કેટલા દાવેદારો છે તેની સમીક્ષા કરી હતી.

હાલમાં ભાજપના સાંસદ દર્શનાબેન જરદોષ પોતે ઉમેદાવાર તરીકે પ્રબળ દાવેદાર તો છે જ પણ તેમની સાથે સુરતના પૂર્વ ડે. મેયર ધીરુભાઈ

સવાણીએ પણ ટીકીટ માટે દાવેદારી કરી હતી.

ઉપરાંત, જનકભાઈ બગદાણા અને પૂર્વ ધારાસભ્ય નિતીનભાઈ ભજીયાવાળાએ પણ ચુંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. જોકે, હવે મોવડી

મંડળ ઉપર છે કે, કોને ટિકીટ આપે.

Related posts

दुनिया की सबसे ख़तरनाक होली गुजरात में खेली जाती है। यहाँ देखिए अपनी जान को जोखिम में डालते हुए लोग

Alkesh Vyas

કવાંટ – ઈષ્ટદેવને પ્રસન્ન કરવા જીવનું જોખમ ખેડવાની પરંપરા

Alkesh Vyas

નવસારીની ટિકીટ કોળી પટેલ ઉમેદવારને જ આપવાની માગણી

Sanjay Mahant

સુરત – વરાછામાં વૃધ્ધાના ગળામાંથી સોનાની બે ચેઈન આંચકી ગઠિયો ફરાર

Sanjay Mahant

PM મોદીના ગુડ ગવર્નન્સ ઉપર સુરતના વકિલનું Phd

Sanjay Mahant

ગૂગલ મેપથી લોકેશન મેળવીને કોર્પોરેટ ઓફિસોમાં ચોરી કરતી ડિજીટલ ગેંગ ઝડપાઈ

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More