Local Heading

માંગરોળ પંથકની સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડાઈ

જૂનાગઢ – વાવાઝોડા વાયુના ખતરાને પગલે માંગરોળના આરોગ્ય તંત્રે સમગ્ર પંથકની ગર્ભવતિ મહિલાઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરી હતી. સગર્ભા મહિલાઓને શોધવા તથા તેઓને સ્થળાંતર કરવા માટે સમજાવવા માટે સ્થાનીક અગ્રણીઓની મદદ લેવાઈ હતી.

વાવાઝોડા વાયુને ત્રાટકવાને હજી થોડા કલાક બાકી છે ત્યારે સલામતીના કારણોસર માંગરોળના આરોગ્ય વિભાગે મહત્વની કામગીરી કરી હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોક્ટરો અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સમગ્ર પંથકના જુદાજુદા ગામોમાં રહેતી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવાની મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. જેમાં તેમને સ્થાનીક અગ્રણીઓ મદદરુપ બન્યા હતા.

Related posts

પ્રચંડ કડાકા સાથે વિજળી પડતાં 120 ઘેટાં-બકરાના મોત

Alkesh Vyas

પ્લાસ્ટિકના કોથળામાંથી અજાણી મહિલાની લાશ મળી

Alkesh Vyas

ફિલ્મ સ્પેશિયલ 26ની જેમ રેલવેમાં નોકરીનું તરકટ – રેલવેના અધિકારીઓનો સ્વાંગ રચીને સેંકડો યુવકોને છેતર્યાં

Alkesh Vyas

अवैध अतिक्रमण के खिलाफ सिटी मजिस्ट्रेट ने चलाया अभियान

Srajit Awasthi

29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Alkesh Vyas

विश्व योग दिवस पर प्रशासन ने एलईडी से किया प्रचार

Nitendra Jha

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More