Local Heading

ચાપડ ગામે ચીકુના ખેતરમાં દારુની મહેફિલ માણતા 15 ખાનદાન નબીરા ઝડપાયા

વડોદરા – શહેર નજીકના ચાપડ ગામની સીમમાં આવેલી મોર્નિંગ ગ્લોરી સોસાયટીની પાછળના ચીકુના ખુલ્લા ખેતરમાં દારુની મહેફિલ માણી રહેલા 15 ખાનદાન નબીરાઓને માંજલપુલ પોલીસે આબાદ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી દારુની ત્રણ બોટલો, 16 મોબાઈલ ફોન અને આઈ-20 કાર જપ્ત કરી છે.

પકડાયેલા શખ્સોમાં અજયકુમાર રાજેન્દ્રભાઈ પટેલ, મનોહર ભંવરલાલ સુધાર, કલ્પેશ કેશવલાલ ઠાકોર, ધર્મેશ વશરામભાઈ રબારી, અજીતસિંહ પૂનમસિંહ મકવાણા, ધરમસિંહ પરમાર, સચિન પઢિયાર, વસંત ધૂળાભાઈ પઢીયાર, ગેમલભાઈ પરમાર, સંજય પઠિયાર, કલ્પેશ રબારી, સ્નેહલ પ્રવિણભાઈ પટેલ, જયેશ રાવજીભાઈ પઢિયાર, કૃણાલ મુકેશભાઈ પટેલ અને પ્રભુ તિલારામ સુધારનો સમાવેશ થાય છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More