Local Heading

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બેન નયનાબા કોંગ્રેસમાં જોડાયા

જામનગર – જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાના ભાજપ પક્ષમાં જોડાયા બાદ અચાનક તેમની બહેન નયનાબાએ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને આશ્ચર્ય ઉભુ કર્યુ છે. કોંગ્રેસની એક સભા દરમિયાન નયનાબા કોંગ્રેસમાં જોડાયા હોવાની વિધીવત જાહેરાત થઈ હતી.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલે જાહેર મંચ ઉપર નયનાબાને કોંગ્રેસનો ખેસ પહેરાવીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે, પત્ની ભાજપમાં અને બહેન કોંગ્રેસમાં જોડાતા હવે રવિન્દ્ર જાડેજાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થવાની છે તેવી અટકળો પણ તેજ બની હતી.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

વલસાડ – કેમિકલ કંપનીમાં ભીષણ આગ, કેમિકલ ભરેલા બેરલો ફાટવાથી ધડાકા થતાં ભયનો માહોલ

Alkesh Vyas

મુસાફરી લાંબી હતી જીંદગી ટૂંકી પડી – ગંભીરા પાસે ગંભીર અકસ્માતમાં 11 યુવકોના મોત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More