Local Heading

ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, યોગેશ પટેલ અને જવાહર ચાવડાનો સમાવેશ

વડોદરા – ગુજરાતની ભાજપ સરકારમાં નવા મંત્રીઓનો ઉમેરો થઈ રહ્યો છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં પ્રવેશેલા જવાહર ચાવડા સહિત ત્રણ ધારાસભ્યો મંત્રીપદના શપથ લેવાના છે.

જવાહર ચાવડા સાથે વડોદરાના સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ આજે વિજય મુહુર્તમાં શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે.

Related posts

ટીટોળીએ મારા બંગલાના બીજા માળે ઈંડા મુક્યા છે એટલે વરસાદ સારો થશે…!!

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

વડોદરા – એમ એસ યુનિવર્સિટીમાં પરીક્ષાની સપ્લીમેન્ટરી બહાર લાવીને તેમાં સુધારા કરવાના કૌભાંડમાં બે પટ્ટાવાળા અને 12 વિદ્યાર્થીઓ સામે પોલીસ કેસ

Alkesh Vyas

ચારધામ યાત્રાએ ગયેલા વડોદરાના આધેડનું હાર્ટ એટેકથી મોત

Alkesh Vyas

23મીએ યોજાનારી મત ગણતરી માટે સરકારી કર્મચારીઓની કાર્ય શિબીર યોજાઈ

Alkesh Vyas

વેકેશનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસમાં પાયો મજબૂત કરવા શિક્ષકોનું સમયદાન

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More