Local Heading

વાઘોડિયાના ગણેશપુરામાંથી સાત ફૂટનો અજગર ઝડપાયો

વડોદરા – વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામની સીમના એક ખેતરમાં અજગર જોવા મળતાં ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ અજગરને પકડી પાડ્યો હતો.

અજગર ખેતરના વરસાદી કાંસમાં ભરાયેલો હતો. પકડાયેલો અજગર સાત ફુટ લાંબો અને વજનદાર હતો. વન વિભાગના કર્મચારીઓએ અજગરને જાંબુઘોડાના જંગલમાં મુક્ત કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, વાઘોડિયા તાલુકામાં વરસાદની સિઝનમાં સરિસૃપો બહાર નીકળવાના બનાવોમાં વધારો થતો હોય છે.

Related posts

રથયાત્રાના રૃટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Alkesh Vyas

બાજવામાં ક્રિકેટ સટ્ટાનો હિસાબ કરતો બુકી ઝડપાયો

Alkesh Vyas

માંજલપુરમાં યુવાન ફોટોગ્રાફરનો ભેદી કારણસર આપઘાત

Alkesh Vyas

અણખોલ ગામે ઝિમ્બાબ્વેના ચાર નાગરિકો દ્વારા વડોદરાના યુવક ઉપર હુમલો

Alkesh Vyas

દસ હજારમાં દોઢ ટનનું એ.સી આપવાના ખોટા મેસેજથી વીજ કંપનીની ઓફિસોમાં ભીડ ઉમટી

Alkesh Vyas

હાલોલ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં દિપડાનું મોત

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More