Local Heading

લોકશાહીના મહાયજ્ઞમાં સંતોની મતદાન દ્વારા આહુતિ

વડોદરા – લોકશાહીના મહાયજ્ઞમાં વોટની આહુતિ આપવામાં સંતો-મહંતો પણ પાછા પડે તેવા નથી આ વાક્યને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ સાબિત કરી બતાવ્યુ છે. આજે લોકસભાની ચુંટણીના ત્રીજા ચરણના મતદાનમાં ભાગ લઈને સંતોએ દર્શાવ્યુ હતુ કે, તેમને માત્ર ઈશ્વરમાં જ નહીં પરંતુ, દેશની લોકશાહીમાં પણ અતૂટ શ્રધ્ધા છે.

સ્વામીનારાયણના સંતો આજે સવારે ઉત્સાહપૂર્વક મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. સાથોસાથ સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને પણ 100 ટકા મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.

Related posts

તમે કાંટાનો તાજ સાંભળ્યો હશે પણ ક્યારેય કાંટાની ખુરશી વિષે સાંભળ્યુ છે ? (વાંચો કિસ્સા કુર્સી કા..)

Alkesh Vyas

मोबाइल में लूडो खेलना य़ुवक को पड़ा भारी

Pranav Mishra

લ્યો કરલો બાત – હું પાણી પીવા ગઈ ત્યારે રસોડામાં મગર હતો…!! ( આ ગપ્પુ નહીં, સત્ય છે )

Alkesh Vyas

एक अद्भुत कुआं, जिसके लिए दूर- दूर से आते हैं लोग!

Pranav Mishra

તેરા ઘર..યે મેરા ઘર…યે ઘર બહુત હસીન હૈ…વડોદરામાં EVM અને VVPATનું નવુ આવાસ

Alkesh Vyas

વડોદરા – મોબાઈલ પર લુડો રમતા યુવકો પોલીસને જોઈને ભાગ્યા અને સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Alkesh Vyas

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More